Gujarat/
15મી ઓગસ્ટના CM જૂનાગઢમાં કરશે ધ્વજવંદન, વિ.સભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વલસાડમાં કરશે ધ્વજવંદન, નાયબ મુખ્યમંત્રી પંચમહાલમાં કરશે ધ્વજવંદન, અમદાવાદમાં મંત્રી વિભાવરીબેન દવે કરશે ધ્વજવંદન, ગાંધીનગરમાં મંત્રી ઇશ્વરસિંહ પરમાર કરશે ધ્વજવંદન
