Gujarat/
રાજ્યમાં ધો.6-8 શરૂ કરવા અંગે મોટા સમાચાર,15મી ઓગસ્ટ બાદ વર્ગો શરૂ કરવા લેવાશે નિર્ણય,કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહની પ્રતિક્રિયા,કેબિનેટની બેઠકમાં ધો.6-8નાં વર્ગો શરૂ કરવા થઇ ચર્ચા,ધો.9-12નાં ઓફલાઇન વર્ગો શાળામાં યથાવત,રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતાં લેવાઇ શકે છે નિર્ણય
