Gujarat/ સિવિલ હોસ્પિ. તંત્રની મંતવ્ય ન્યૂઝ સંવાદદાતા સાથે દાદાગીરી , દર્દીઓને પડતી હાલાકી દર્શાવતા સિવિલ હોસ્પિ. તંત્રની દાદાગીરી, મંતવ્ય ન્યૂઝના સંવાદદાતાને કવરેજ કરતા અટકાવ્યા , સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ કવરેજ કરતા અટકાવ્યા , કવરેજ અટકાવવા સંવાદદાતા સાથે ઝપાઝપી કરી

Breaking News