Gujarat/ નીતિન ગડકરી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, કેદ્રિય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી એરપોર્ટ પહોંચ્યા, ગાંધીનગરમાં કરશે વાહનોની સ્ક્રેપ પોલીસી મુદ્દે ખાસ જાહેરાત, મહાત્મા મંદીરમાં જાહેરાત બાદ PM મોદી વર્ચ્યુઅલી જોડાશે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ગડકરી કરશે મોટી જાહેરાત, કોમર્શિયલ અને પેસેન્જર વાહનો માટે ગડકરી કરશે મોટી જાહેરાત, સ્ક્રેપ પોલિસીની જાહેરાત બાબતે પ્રેસ કોંફરન્સનું આયોજન

Breaking News