Gujarat/
ભાજપની જન આશીર્વાદ યાત્રાનો બીજો દિવસ, અમદાવાદમાં મુંજપરાની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ, જગન્નાથજી મંદિર જમાલપુર ખાતે કર્યા દર્શન, અગાઉ ભદ્રકાળી માતાના દર્શન કરી યાત્રાનો કર્યો પ્રારંભ, મંત્રી વિભાવરીબેન દવે,સાંસદ કિરીટ સોલંકી જોડાયા, સાંસદ હસમુખ પટેલ,શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ જોડાયા
