Gujarat/
આણંદમાં નદીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, દશામાની પ્રતિમા વિસર્જન કરવા જતા મોત, મહિસાગર નદીમાં વિસર્જન દરમ્યાન બની ઘટના, સ્થાનિકોએ બન્ને યુવાનોના મૃતદેહ કાઢ્યા બહાર, ભાદરણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, બોરસદના વાલવોડ ગામની ઘટના
