Gujarat/
ગુજરાતના જ્વેલર્સો કરશે પ્રતિક હડતાળ, 23 તારીખે ગુજરાતના જ્વેલર્સો કરશે હડતાળ, HU આઈડી કોડની વિસંગતાને પગલે સમસ્યા, હોલ માર્ક સેન્ટરોની અછત -HUઆઈડીની સમસ્યાઓ, નિયમોમાં બદલાવ લાવવાની જવેલર્સની માંગ
