Gujarat/ ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટની બેઠક , મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક , ધો.6 થી 8 ના વર્ગો શરૂ કરવા થઈ શકે છે ચર્ચા , રાજ્યમાં વરસાદ અને વાવેતર મુદ્દે થઈ શકે ચર્ચા , ખેતી માટે સિંચાઈના પાણી મામલે પણ થશે ચર્ચા , 5 સપ્ટેમ્બરે PM મોદીના ગુજરાત પ્રવાસ મુદ્દે ચર્ચા , શિક્ષક દિન મહાત્મા મંદિરમાં કાર્યક્રમ મુદ્દે સમીક્ષા

Breaking News