Gujarat/
નવસારી કેલીયા ડેમમાં એક યુવાન ડૂબ્યો, ગઈકાલે સાંજે 5 મિત્રો નાહવા ગયા હતા મિત્રો, 5 મિત્રોમાંથી એક મિત્ર ડૂબ્યો, લીમઝર ગામના યુવાનો નાહવા ગયા હતા, સ્થાનિકોએ અને ફાયરની ટીમે શોધખોળ હાથ ધરી, યુવાનની હજુ સુધી કોઈ ભાળ મળી નથી
