Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 16 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,864 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એકપણ મોત નહીં , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 18 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,126 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 157

Breaking News