Gujarat/ રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી , સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી , દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી , તાપી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી , નવસારી અને દા.ન.હ માં અતિભારે વરસાદની આગાહી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી, ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી , આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી, અમદાવાદ જી.મા ભારેથી અતિભારે વરસાદ પડી શકે , અમદાવાદ શહેરમા હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Breaking News