Gujarat/ વલસાડના ડુંગરી વાઘલધારા ચેકપોસ્ટ પર ઝડપાયું MD ડ્રગ્સ, પોલીસ વાહન ચેકીંગ દરમિયાન ઝડપી પાડ્યું MD ડ્રગ્સ, બ્લેક ઓલટો કારમાં સવાર હતા આરોપીઓ, 58 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે 3 શખ્સો ઝડપાયા, મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા આરોપીઓ

Breaking News