Ahmedabad/
ચાંદખેડા-ઇસનપુર વોર્ડમાં 3 ઓકટોબરે પેટાચૂંટણી, ઇસનપુરમાં ભાજપ કોર્પોરેટરનાં નિધનથી ખાલી પડી બેઠક, ચાંદખેડામાં ભાજપ મહિલા કોર્પોરેટરે આપ્યું હતું રાજીનામુ, પેટાચૂંટણીમાં 18 સપ્ટે.ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ, 21 સપ્ટે.ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ
