Gujarat/
ડીઝલનો ભાવ વધતા માછીમારોએ CMને કરી રજુઆત, ફિશિંગમાં ડીઝલના વેટની બાકી સહાય ચૂકવવા કરી રજુઆત, ફેબ્રુ,માર્ચ,એપ્રિલની વેટ સહાય માછીમારોને ચૂકવાઈ નથી, 3 મહિનાની વેટ સહાય તત્કાળ ચૂકવવા માટે પત્રમાં ઉલ્લેખ, વેટ સહાય ના ચૂકવવાને કારણે મત્સ્યોદ્યોગને આર્થિક નુકશાન
