Gujarat/ સુરેન્દ્રનગર ધંધુકા-બગોદરા હાઇવે પર અકસ્માતનો મામલો, તમામ 28 ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિ.ખસેડાયા, અકસ્માતમાં 28 લોકો થયાં હતા ઈજાગ્રસ્ત, સોલા સિવિલમાં તબીબોની ટીમ દ્વારા કરાઇ સારવાર, અમદાવાદનાં શાહપુરનાં લોકોને નડયો હતો અકસ્માત, ભાવનગર દર્શન માટે જતા નડ્યો હતો અકસ્માત, ડ્રાઈવરને ઝોકુ આવી જતાં ખાનગી બસે મારી હતી પલટી

Breaking News