Gujarat/
રાજ્યમાં આગામી બે દિવસ વરસાદનું રેડ એલર્ટ, અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી , આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી , સૌરાષ્ટ્ર,ઉત્તર અને મધ્ય ગુજરાત માટે આગાહી , રાજ્યમાં આગામી 4 દિવસ મેઘો મન-મૂકીને વરસશે, અમદાવાદમાં પણ અતિભારે વરસાદની આગાહી , સુરત,વલસાડ,નવસારી,તાપી અને ડાંગમાં પણ આગાહી
