Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Alert!/ શું તમારુ ખાતુ SBI માં છે? જો હા તો આ સમાચાર તમારે જરૂર વાંચવા જોઇએ

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના તમામ ખાતાધારકોને એકાઉન્ટ સાથે અમુક દસ્તાવેજો જોડવા માટે નોટિફિકેશન મોકલવાનું શરૂ કર્યું છે.

September 14, 2021September 14, 2021hardik shah
Top Stories Business

જો તમે દેશની સૌથી મોટી બેંક SBI નાં ગ્રાહક છો, તો તમારા માટે બે મહત્વનાં સમાચાર છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય સ્ટેટ બેંક (SBI) એ સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહકો માટે બે ચેતવણી સંદેશો જારી કર્યા છે. જણાવી દઇએ કે, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના તમામ ખાતાધારકોને એકાઉન્ટ સાથે અમુક દસ્તાવેજો જોડવા માટે નોટિફિકેશન મોકલવાનું શરૂ કર્યું છે. SBI ખાતાધારકોએ તેમના PAN ને તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવા પડશે. તેઓએ સપ્ટેમ્બરનાં અંત સુધીમાં આ કરવાનું છે.

આ પણ વાંચો – સુરેન્દ્રનગર /  લીંબડીના ભથાણ ગામે પ્રાથમિક શાળામાં બાળકોને ડુપ્લીકેટ ચોખા વિતરણ થતા વાલીઓએ પ્રાથમિક શાળામાં ઘેરાવ કર્યો

SBI એ ગ્રાહકોને મહિનાનાં અંત સુધીમાં તેમના PAN ને આધાર કાર્ડ સાથે લિંક કરવા કહ્યું છે. SBI એ તેના ગ્રાહકોને ચેતવણી આપી છે કે જો તેઓ PAN ને તેમના આધાર કાર્ડ નંબર સાથે લિંક કરવામાં નિષ્ફળ જાય છે તો તેમને બેન્કિંગ સેવાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. SBI એ ટ્વિટ કર્યું છે કે, “અમે અમારા ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે કોઈપણ અસુવિધા ટાળવા અને અવિરત બેંકિંગ સેવાનો આનંદ માણવાનું ચાલુ રાખવા માટે તેમના PAN ને આધાર સાથે લિંક કરો.” SBI નાં ટ્વિટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જો PAN અને આધાર લિંક નથી, તો PAN નિષ્ક્રિય થઈ જશે.

We advise our customers to link their PAN with Aadhaar to avoid any inconvenience and continue enjoying a seamless banking service.#ImportantNotice #AadhaarLinking #Pancard #AadhaarCard pic.twitter.com/bVGDbbYajX

— State Bank of India (@TheOfficialSBI) September 10, 2021

આ પણ વાંચો – Covid-19 / દેશમાં કોરોનાનાં કેસમાં થઇ રહ્યો છે સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 25,404 નવા કેસ

SBI એ અન્ય એક ટ્વીટમાં જણાવ્યું છે કે, બેંકની ઓનલાઇન સેવાઓ લગભગ 120 મિનિટ માટે બંધ રહેશે. બેંકે કહ્યું કે 15 સપ્ટેમ્બરનાં રોજ બપોરે 12:00 થી 02:00 વાગ્યાની વચ્ચે લગભગ 120 મિનિટ સુધી મેન્ટેનન્સનું કામ કરવામાં આવશે.

We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience.#InternetBanking #OnlineSBI #SBI pic.twitter.com/5SXHK20Dit

— State Bank of India (@TheOfficialSBI) September 14, 2021

આ સમય દરમિયાન ગ્રાહકોને ઇન્ટરનેટ બેન્કિંગ, યોનો એસબીઆઇ, યોનો લાઇટ અને યુપીઆઇની સેવાઓ મળશે નહીં. જણાવી દઇએ કે, એસબીઆઈ પાસે કુલ 44 કરોડથી વધુ ગ્રાહકો છે. તેમાં પણ ઈન્ટરનેટ બેંકિંગ, યોનો અથવા યુપીઆઈ સાથે જોડાયેલા 200 મિલિયનથી વધુ ગ્રાહકો છે. SBI એ આ મેસેજ પોસ્ટ કરવા માટે ટ્વિટરનો સહારો લીધો હતો. કંપનીએ ટ્વિટ કર્યું, “અમે અમારા ગ્રાહકોને ભલામણ કરીએ છીએ કે તેઓ કોઈપણ અસુવિધા ટાળવા અને સીમલેસ બેંકિંગ સેવાનો આનંદ માણવા માટે તેમના PAN ને આધાર સાથે લિંક કરે.” એવું પણ કહેવામાં આવ્યું છે કે પાન-આધાર લિંકિંગ ફરજિયાત છે. જો કે, જે લોકો પોતાનું પાન અને આધાર કાર્ડ લિંક નથી કરતા, તેમના આધાર કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. આનો સીધો અર્થ એ છે કે SBI ખાતાધારકો ઘણા નાણાકીય વ્યવહારો કરી શકશે નહીં.

Post navigation

આગામી 24 કલાક ગુજરાત માટે ભારે, ભારેથી અતિભારે વરસાદની કરાઇ આગાહી , આજે જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી, વડોદરા,પંચમહાલ,ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જાહેર , પોરબંદર-મોરબી-દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર , માછીમારોને દરિયો ના ખેડવા અપાઇ સુચના, હજુ ચાર દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી , સૌરાષ્ટ્ર-કચ્છ-દ.ગુજરાતમાં પડી શકે ભારે વરસાદ , હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીએ આપી માહિતી
દાદીએ કરી Kiss તો શરમાઈ ગયા દાદા, દંપતિનો રોમાન્સનો વીડિયો જોઇને તમે થઇ જશો ખુશ

More Posts

સ્ટોક માર્કેટ/ રશિયા-યુક્રેનના યુદ્વના લીધે શેરબજારમાં કડાકો,રોકાણકારોને રૂપિયા 86,742 કરોડનું ભારે નુકશાન

March 2, 2022mustak malik

Not Set/ કૃણાલ કામરાએ ઈન્ડિગો એરલાઇન્સનાં પગલા વિરુદ્ધ વળતરની કરી માંગણી

February 1, 2020February 1, 2020hardik shah
Daman Sea Accident: દરિયામાં ન્હાવા પડેલા 4માંથી એક યુવક ગુમ

Daman news/ પ્રતિબંધ છતાં દરિયામાં ન્હાવા પડ્યા, દમણમાં યુવક તણાયો; રેસ્ક્યુ ઓપરેશન શરૂ

August 10, 2026August 10, 2026Maya Sindhav

accident in surat/ સુરતમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ અટવાઈ

June 29, 2024Nikunj Patel
Jio Short Video Segment

Short Video/ Jioની મોટી તૈયારી, નવી સેવા લાવીને YouTube અને Instagramના સામ્રાજ્યને ખતમ કરવાની યોજના!

November 25, 2022Rahul Rathod

Mumbai News/ મને દારૂ પીવડાવીને મારા પર બળાત્કાર કર્યો’, ગેહાના વશિષ્ઠે  ડિરેક્ટર-પ્રોડ્યુસર પર લગાવ્યા ગંભીર આરોપ

September 27, 2024Nikunj Patel

Ahmedabad News/ ગે એપ્લીકેશન મારફતે થયેલ સંપર્ક યુવકને પડ્યો ભારે

December 13, 2024Heena Dave
ઇન્દોર જિલ્લામાં કલેક્ટર શિવમ વર્મા દ્વારા મોટા પાયે વહીવટી ફેરફાર(Change) કરવામાં આવ્યા છે

indore news/ ઇન્દોરમાં મોટો વહીવટી ફેરફાર, કલેક્ટરની કડક કાર્યવાહી

April 14, 2026Nikunj Patel

Prime Minister Birthday/ ક્યારેક  માતા હીરાબા સાથે તો ક્યારેક  દેશની જનતા સાથે, 5 વર્ષમાં આ રીતે પીએમ મોદીએ ઉજવ્યો બર્થડે

September 17, 2023Mansi Panara
મેઘરાજા

Not Set/ ચીનમાં ભારે વરસાદનાં કારણે સર્જાયા ભયાનક દ્રશ્યો, મોટી સંખ્યામાં લોકોનાં મોત

August 13, 2021August 13, 2021hardik shah
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy