એવા કેસો કે જેમાં કોઈ આગળની કાર્યવાહી કે કાયદાકીય કાર્યવાહીની જરૂર નથી તે કોર્ટનો માત્ર સમય જ બગાડે છે અને આવા કેસો રોકવાની જરૂરીયાત છે . જે કેસમાં કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂરિયાત જ નથી. હકીકતમાં, ખોટા કેસોનો અંત લાવવાની જરૂર છે જેથી અદાલતોનો સમય બરબાદ ન થાય.
જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને બીઆર ગવઇની ખંડપીઠે નાગરિક દંડ સંહિતાના ઓર્ડર VII નિયમ 11 ના અર્થઘટન પર આર બાજોરિયા નામની વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર મહત્વપૂર્ણ ચુકાદો આપતી જણાવ્યું હતું.
કોર્ટે કહ્યું કે સિવિલ સ્યુટને ફગાવી દેવાનું એક કારણ એ છે કે તે કાયદાકીય કાર્યવાહીની જરૂરિયાત ઉભી કરતું નથી. કોલકાતા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચના આદેશ સામે બાજોરિયાની અપીલને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
World / સાર્ક બેઠકમાં તાલિબાનને સામેલ કરવાની માંગને લઈને પાકિસ્તાનને મોટો આંચકો, બેઠક રદ્દ
ડ્રગનો કાળો કારોબાર / મુન્દ્રા હેરોઇન કાંડ બાબતે અદાણી ગ્રુપે આપ્યો ખુલાસો, કહ્યું…
INC / શું આ યુવા નેતાઓ કોંગ્રેસની ડૂબતી નૈયાને કિનારે લઇ જશે ?
મુન્દ્રા હેરોઈનના પડઘા કેન્દ્રમાં / ગુજરાતનો દરીયા કિનારો ડ્રગ્સની દાણચોરી માટે પસંદગીનો રસ્તો કેમ છે? કોંગ્રેસના આકરા સવાલ
તાલીબાન બન્યું ભસ્માસુર / પોતાના જ સુપ્રીમ નેતા અખુંદઝાદાની હત્યા; મુલ્લા બરાદરને બનાવ્યા બંધક
વિવાદિત નિવેદન / જ્યાં-જ્યાં મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી, ત્યાં ફરી ભાજપ મંદિર બનાવશે : ભાજપ ધારાસભ્ય
