Gujarat/
ધર્માતરણ મુદ્દે RSSના પૂર્વ સરકાર્યવાહનું નિવેદન , ધર્માતરણ થતું અટકાવવું જોઈએ: ભૈયાજી જોષી , ધર્માંતરણ મામલે ક્યાંક આપણે પણ જવાબદાર છીએ , પૂર્વ CM રૂપાણી સાથે બેઠક બાદ આપ્યું નિવેદન , આજે કોઈ રાજકીય ચર્ચા કરવામાં આવી નથી , હું રાજકોટ આવ્યો હોવાની જાણ થતાં થઈ મુલાકાત
