Gujarat/
એડોબના CEO સાથે પીએમ મોદીએ યોજી બેઠક , એડોબના CEO શાંતનુ નારાયણ સાથે બેઠક , શાંતનુ નારાયણ છે ભારતીય મૂળના નાગરિક , એડોબના ભારતમાં વર્તમાન રોકાણ અંગે કરી ચર્ચા , ભારતમાં ભવિષ્યની રોકાણની તકો અંગે કરી મંત્રણા , ડિજિટલ ઇન્ડિયામાં રોકાણ માટે PMએ આપ્યું આમંત્રણ , હેલ્થ, શિક્ષણ અને R&D ક્ષેત્રે રોકાણ કરવા નિમંત્રણ
