National/ પંજાબ કોંગ્રેસમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, કોંગ્રેસ હાઇકમાન્ડે સિદ્ધુનું રાજીનામું નામંજૂર કર્યું, સિદ્ધુના સમર્થનમાં પડ્યા ત્રણ રાજીનામા, બે કેબિનેટ મંત્રીએ આપ્યા રાજીનામા, કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાનું રાજીનામું, મંત્રી પરગટ સિંહે પણ સિદ્ધુ માટે આપ્યું રાજીનામું, પંજાબ કોંગ્રેસના ટ્રેઝરરે પણ રાજીનામું આપ્યું, ટ્રેઝરર ગુલઝાર ઈન્દ્ર સિંહ ચહલનું રાજીનામું

Breaking News