Gujarat/
પાટીદારસમાજની સંસ્થા સીએમની લેશે શુભેચ્છા મુલાકાત, આજે સાંજે 6 કલાકે યોજાશે શુભેચ્છા મુલાકાત, ઉમિયામાતા ઉંઝા સંસ્થાન લેશે મુલાકાત, ખોડલધામ-કાગવડ સંસ્થા પણ લેશે મુલાકાત, સંસ્થાના પ્રમુખ નરેશ પટેલ પણ રહેશે ઉપસ્થિત, ગાંધીનગરમાં સીએમ નિવાસસ્થાને મિટીંગ, સીએમ ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા હેતુ મિટીંગ, પાટીદાર સમાજના પ્રશ્નો અંગે પણ થઇ શકે ચર્ચા
