Gujarat/
આવતીકાલે 2 ઓક્ટોબરે સ્વચ્છતા અભિયાન , PM મોદી આવતીકાલે કરશે ગ્રામસભાને સંબોધન , ગ્રામસભા માટે પીંપળીની ગામની કરાઈ પસંદગી , પાલનપુરનું પીંપળી ગામ દેશનું નીરોગી ગામ , PM મોદી ગ્રામજનો સાથે કરશે સીધો સંવાદ , નળ, ગટર અને સફાળમાં પીંપળી ગામ અવ્વલ , 2500થી વધુ વસ્તી ધરાવતું રળિયામણું પીંપળી ગામ
