Gujarat/
વલસાડમાં નગરપાલિકાની પેટા ચૂંટણીમાં, વોર્ડ નં.1ના ઉમેદવાર સતીષ પટેલની જીત, 2219 વોટ થી એસટી સીટ પર વિજય થયા, કિરણભાઇ ભીખુભાઇ પટેલની જીત, સામાન્ય સીટ પર 3062 મતથી જીત, બંને ભાજપના ઉમેદવાર જીત જાહેર
