Gujarat/ ગાંધીનગર મનપામાં ભાજપને સ્પષ્ટ બહુમતી, મનપાની ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ, ભાજપને 41 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી, કોગ્રેસને ફાળે 2 બેઠકો, વોર્ડનં2 અને 3માં 1-1 બેઠક કોંગ્રેસના ફાળે, વોર્ડનં-6માં 1 બેઠક મેળવી આમઆદમી પાર્ટીનો પ્રવેશ, તુષાર પરીખે ભાજપ-કોંગ્રેસને પછડાટ આપી મેળવી જીત, ગાંધીનગરમાં હવે મેયર કોણનું કાઉન્ટ ડાઉન October 5, 2021parth amin Breaking News