Maharastra/
શિરડીમાં આજથી કરી શકાશે સાંઇબાબાના દર્શન, એક સાથે 15000 ભક્તો કરી શકશે દર્શન, મંદિર તરફથી લોકો માટે પાસની સુવિધા, 5000 પેઈડ, 5000 ઓનલાઈન-ઓફલાઈન પાસ, દર કલાકે 1150 ભક્તોને માસ્ક સાથે પ્રવેશ, આરતી માટે એકસાથે 90 ભક્તોને પ્રવેશ
