Gujarat/ શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં આતંકી હુમલો , આતંકીઓએ સ્કૂલને બનાવી નિશાન , આતંકીઓએ શાળામાં પ્રવેશીને કર્યું ફાયરીંગ , શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકનું ફાયરિંગમાં મોત , સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી , TRFએ લીધી આતંકી હુમલાની જવાબદારી

Breaking News