Gujarat/
સ્કૂલોમાં ફી અંગેના ઓર્ડર બોર્ડ પર મૂકાશે, બોર્ડ પર નહીં મૂકનારી શૈક્ષણિક સંસ્થા દંડાશે, પ્રથમ વારમાં 10 હજાર દંડ વસૂલાશે, બીજી વારમાં 25 હજાર દંડ વસૂલ કરાશે, બે વાર પછી માન્યતા રદ થશે
