Gujarat/
સૌરાષ્ટ્ર યુનિ.માં અધ્યાપકની ભરતીનો મામલો, ભાજપના સભ્યોએ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા, 12 વિવિધ ભવનમાં 23 નામની ઓનસ્ક્રીન ભલામણ, કરાર આધારિત અધ્યાપકોની કરાશે ભરતી, સિંડીકેટ સભ્યોની પસંદગી રહે તેવી શક્યતા, અધ્યાપકની ભરતી કૌભાંડમાં ભ્રષ્ટાચારની આશંકા
