Gujarat/ રસીકરણમાં નવી PCV રસીનો કરાયો ઉમેરો, આવતીકાલે ગાંધીનગરમાં રસીકરણનો પ્રારંભ, બાળકોને ન્યુમોનિયા, મગજના તાવ સામે આપશે રક્ષણ, સરકારી દવાખાનાઓ પર વિના મૂલ્યે અપાશે રસી, PCV રસીના કુલ ત્રણ ડોઝ આપવાના રહેશે

Breaking News