Gujarat/
ધાનેરા નપાના પ્રમુખની ચૂંટણીનો મામલો , પ્રમુખ તરીકે કમળાબેન નાઇની બિનહરીફ વરણી , ભાજપના સભ્યો હાજર ન રહેતા બિનહરીફ વિજેતા , 28 સભ્યો પૈકી 12 ભાજપના સભ્યો છે કાર્યરત , ભાજપના આંતરિક વિખવાદના લીધે બિનહરીફ વરણી , પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર પ્રમુખ બિનહરીફ
