Gujarat/ કલ્પસરના વર્ગ 1 અને 2ના અધિકારીઓની થશે બદલી, 4 વર્ષથી એક સ્થળે કામ કરતા અધિકારીઓ માટે આદેશ, ચાર વર્ષથી એક જ સ્થળે હશે તો તત્કાળ થશે બદલી, કલ્પસર વિભાગના અધિકારીઓની થશે બદલી, બંન્ને વર્ગના અધિકારીઓની બદલી માટે પરિપત્ર

Breaking News