Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Technology/ આવતા સપ્તાહથી Google Account માં આવી રહ્યો છે બદલાવ, જાણીલો તમે પણ..

જો યુઝર્સએ તેમનો વન-ટાઇમ પાસવર્ડ એન્ટર કર્યો હોય તો જ તેઓ તેમના એકાઉન્ટમાં લોગ ઈન કરી શકશે. જે તમે જ્યારે પણ તમારું Google એકાઉન્ટ દાખલ કરશો ત્યારે બદલાશે.

November 6, 2021November 6, 2021Hemangi jani
Tech & Auto

ગૂગલે જાહેરાત કરી હતી કે 2021ના અંત સુધીમાં યુઝર્સ તેમના Google એકાઉન્ટમાં લોગ ઇન કરવાની રીત બદલાશે. ટેક દિગ્ગ્જ તમામ યુઝર્સ માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન પ્રોસેસ ફરજિયાત બનાવવા જણાવ્યું છે. આવતા  સપ્તાહમાંતમામ Google એકાઉન્ટ યુઝર્સએ તેમના એકાઉન્ટને ઍક્સેસ કરવા માટે સક્ષમ થવા માટે ટુ-સ્ટેપ વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે.

આ એક મોટો ફેરફાર છે, કારણ કે તે એકાઉન્ટનું સિક્યોરિટીમાં એક એક્સ્ટ્રા લેવલ ઉમેરશે. આ વર્ષની શરૂઆતમાં અપડેટની જાહેરાત કરતાં Google ની સત્તાવાર બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, “2021 ના ​​અંત સુધીમાં, અમે તેને રોલ આઉટ કરવા માટે 2SV અને 2 માં વધારાના 150 મિલિયન Google યુઝર્સને ઓટો-નોમિનેટ કરવાની યોજના બનાવીએ છીએ. આ માટે 20 લાખ YouTube ક્રિએટર્સની જરૂરત છે.

આ પણ વાંચો ;આર્યન ખાન કેસ / NCB ઓફિસ પહોંચ્યો આર્યન ખાન, જેલમાંથી છૂટ્યા બાદ પહેલીવાર આપી હાજરી

જે યુઝર્સને ટુ-સ્ટેપ વેરિફિકેશનનો અર્થ ખબર નથી તેમના માટે, તે મૂળભૂત રીતે તમામ એકાઉન્ટ્સમાં સિક્યોરિટીનું એક્સ્ટ્રા લેવલ છે. એકવાર ઓપશનને એનબલ થઈ ગયા પછી, યુઝર્સ જ્યારે પણ તેમના Google એકાઉન્ટમાં લૉગ ઇન કરશે ત્યારે એક વખતના પાસવર્ડ (OTP) સાથેનો SMS અથવા ઇમેઇલ પ્રાપ્ત થશે.

જો યુઝર્સએ તેમનો વન-ટાઇમ પાસવર્ડ એન્ટર કર્યો હોય તો જ તેઓ તેમના એકાઉન્ટમાં લોગ ઈન કરી શકશે. જે તમે જ્યારે પણ તમારું Google એકાઉન્ટ દાખલ કરશો ત્યારે બદલાશે. આ તમારા એકાઉન્ટમાં સિક્યોરિટીનું એક એક્સ્ટ્રા લેયર ઉમેરશે અને વ્યક્તિગત ડેટાને સુરક્ષિત કરશે.

જાણો ટુ-સ્ટેપ વેરિફિકેશનથી ગૂગલને કેવી રીત સિક્યોર કરવું

તમારું Google એકાઉન્ટ ખોલો.
નેવિગેશન પેનલમાં, સિક્યોરિટી પસંદ કરો.
Google માં સાઇન ઇન કરવાના ઓપશન હેઠળ , 2-સ્ટેપ વેરિફિકેશનન સિલેક્ટ કરો.
ઑન-સ્ક્રીન સ્ટેપનું પાલન કરો.

આ પણ વાંચો ;TELLYWOOD NEWS / હિનાખાન એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં કાલે જોવા મળી હતી, જોઈલો તસ્વીરો..

Post navigation

મનુષ્યો પછી હવે કુતરા અને બિલાડીઓમાં કોરોનાનો આલ્ફા વેરિઅન્ટ જોવા મળ્યો, અભ્યાસમાં મોટો ખુલાસો
ટ્રાન્સજેન્ડર, હોમોસેક્સ્યુઅલને મફતમાં મળશે IVF સુવિધા

More Posts

Gadjets/ Google આ સર્વિસને 4 દિવસ બાદ કરશે બંધ, આ રીતે કરો ડેટા ટ્રાંસફર

February 20, 2021February 20, 2021hardik shah

Benefits/ લો આવી ગયો હવે BSNL નો ધમાકેદાર પ્રીપેડ પ્લાન, મળશે ડબલ ડેટા

December 31, 2020hardik shah
The car fell into a 400 feet deep canyon, this feature of the iPhone gave a person 'life'!

amazing features/ 400 ફૂટ ઊંડી ખીણમાં પડી કાર, iPhoneના આ ફીચરે વ્યક્તિને આપ્યું ‘જીવનદાન’!

July 27, 2023khusbu pandya
This geyser will run through the app, the water will be hot in the blink of an eye through the smartphone, know what the special feature is.

Smartphone Controlled Geyser/ એપ દ્વારા ચાલશે આ  ગીઝર, સ્માર્ટફોન દ્વારા આંખના પલકારે જ પાણી થઈ જશે ગરમ, જાણો શું છે ખાસિયત

November 12, 2023khusbu pandya

WhatsApp/ એક ફીચરને લઈને સરકાર સાથે વોટ્સએપનું ઘર્ષણ, શું દેશ છોડીને જાવુંજ એક વિકલ્પ છે?

May 6, 2024Mansi Panara
WhatsApp Gold Icon

Technology/ શું તમે તમારા WhatsApp ને ગોલ્ડ આઇકોનમાં બદલવા માંગો છો? તો Follow કરો આ Steps

December 26, 2021December 26, 2021hardik shah
ઈન્સ્ટાગ્રામ

Good News!/ Instagram પરથી પૈસા કમાવવા માંગો છો? તો જાણો તેના નવા ફીચર વિશે

January 21, 2022January 21, 2022hardik shah

Twitter change/ ટ્વિટર બદલાયુઃ હવે ચકલીની જગ્યા દેખાય છે X

July 24, 2023July 24, 2023jani

Beware of fake calls/ TRAIના નામે થઈ રહી છે છેતરપિંડી, લોકો આપી રહ્યા છે નંબર બંધ કરવાની ધમકી

November 16, 2023Mansi Panara
Electric geysers have come without which, electric geysers fail in terms of heating

Geyser For Winters/ આવી ગયું છે જે વગર વીજળીએ ચાલવા વાળું ગીઝર , હીટિંગના સંદર્ભમાં ઇલેક્ટ્રિક ગીઝર ફેલ

October 28, 2023khusbu pandya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy