Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Technology/ આવતા સપ્તાહથી Google Account માં આવી રહ્યો છે બદલાવ, જાણીલો તમે પણ..

જો યુઝર્સએ તેમનો વન-ટાઇમ પાસવર્ડ એન્ટર કર્યો હોય તો જ તેઓ તેમના એકાઉન્ટમાં લોગ ઈન કરી શકશે. જે તમે જ્યારે પણ તમારું Google એકાઉન્ટ દાખલ કરશો ત્યારે બદલાશે.

November 6, 2021November 6, 2021Hemangi jani
Tech & Auto

ગૂગલે જાહેરાત કરી હતી કે 2021ના અંત સુધીમાં યુઝર્સ તેમના Google એકાઉન્ટમાં લોગ ઇન કરવાની રીત બદલાશે. ટેક દિગ્ગ્જ તમામ યુઝર્સ માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન પ્રોસેસ ફરજિયાત બનાવવા જણાવ્યું છે. આવતા  સપ્તાહમાંતમામ Google એકાઉન્ટ યુઝર્સએ તેમના એકાઉન્ટને ઍક્સેસ કરવા માટે સક્ષમ થવા માટે ટુ-સ્ટેપ વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે.

આ એક મોટો ફેરફાર છે, કારણ કે તે એકાઉન્ટનું સિક્યોરિટીમાં એક એક્સ્ટ્રા લેવલ ઉમેરશે. આ વર્ષની શરૂઆતમાં અપડેટની જાહેરાત કરતાં Google ની સત્તાવાર બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, “2021 ના ​​અંત સુધીમાં, અમે તેને રોલ આઉટ કરવા માટે 2SV અને 2 માં વધારાના 150 મિલિયન Google યુઝર્સને ઓટો-નોમિનેટ કરવાની યોજના બનાવીએ છીએ. આ માટે 20 લાખ YouTube ક્રિએટર્સની જરૂરત છે.

આ પણ વાંચો ;આર્યન ખાન કેસ / NCB ઓફિસ પહોંચ્યો આર્યન ખાન, જેલમાંથી છૂટ્યા બાદ પહેલીવાર આપી હાજરી

જે યુઝર્સને ટુ-સ્ટેપ વેરિફિકેશનનો અર્થ ખબર નથી તેમના માટે, તે મૂળભૂત રીતે તમામ એકાઉન્ટ્સમાં સિક્યોરિટીનું એક્સ્ટ્રા લેવલ છે. એકવાર ઓપશનને એનબલ થઈ ગયા પછી, યુઝર્સ જ્યારે પણ તેમના Google એકાઉન્ટમાં લૉગ ઇન કરશે ત્યારે એક વખતના પાસવર્ડ (OTP) સાથેનો SMS અથવા ઇમેઇલ પ્રાપ્ત થશે.

જો યુઝર્સએ તેમનો વન-ટાઇમ પાસવર્ડ એન્ટર કર્યો હોય તો જ તેઓ તેમના એકાઉન્ટમાં લોગ ઈન કરી શકશે. જે તમે જ્યારે પણ તમારું Google એકાઉન્ટ દાખલ કરશો ત્યારે બદલાશે. આ તમારા એકાઉન્ટમાં સિક્યોરિટીનું એક એક્સ્ટ્રા લેયર ઉમેરશે અને વ્યક્તિગત ડેટાને સુરક્ષિત કરશે.

જાણો ટુ-સ્ટેપ વેરિફિકેશનથી ગૂગલને કેવી રીત સિક્યોર કરવું

તમારું Google એકાઉન્ટ ખોલો.
નેવિગેશન પેનલમાં, સિક્યોરિટી પસંદ કરો.
Google માં સાઇન ઇન કરવાના ઓપશન હેઠળ , 2-સ્ટેપ વેરિફિકેશનન સિલેક્ટ કરો.
ઑન-સ્ક્રીન સ્ટેપનું પાલન કરો.

આ પણ વાંચો ;TELLYWOOD NEWS / હિનાખાન એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં કાલે જોવા મળી હતી, જોઈલો તસ્વીરો..

Post navigation

મનુષ્યો પછી હવે કુતરા અને બિલાડીઓમાં કોરોનાનો આલ્ફા વેરિઅન્ટ જોવા મળ્યો, અભ્યાસમાં મોટો ખુલાસો
ટ્રાન્સજેન્ડર, હોમોસેક્સ્યુઅલને મફતમાં મળશે IVF સુવિધા

More Posts

Not Set/ દેશની સૌથી સફળ કાર કંપની મારૂતી જલ્દી જ લોન્ચ કરશે 7 સીટર Wagon R કાર

July 30, 2020jinal patel

Not Set/ જુઓ વોટ્સએપની આ નવી એપ,શું છે તેમાં ખાસ..

January 23, 2018mantavya

Technology/ શું વર્ક ફ્રોમ હોમમાં ઇન્ટરનેટ ધીમું ચાલે છે? તો આ રીતે વધારો Wi-Fi સ્પીડ

April 21, 2021April 21, 2021Hemangi jani
પાવર પાછો આવે તો પણ, ઇન્ટરનેટ કદાચ નહીં.

OMG!/ એક સૌર વાવાઝોડું વિશ્વના ઈન્ટરનેટને ખોરવી નાંખશે? આવી રહ્યું છે ‘ઇન્ટરનેટ એપોકેલિપ્સ’

August 27, 2021August 27, 2021Mantavya Team

FauG Game/ આજે લોન્ચ થઇ રહી છે FAU-G ગેમ, આ રીતે કરો ડાઉનલોડ, થઇ ચુક્યા છે 40 લાખથી વધુ પ્રી રજિસ્ટ્રેશન

January 26, 2021January 26, 2021Bhumika patel

Not Set/ Amazon એપ્લિકેશન દ્વારા ARનો ઉપયોગ કરીને, ગોઠવો ઘરની વસ્તુઓં

November 4, 2017November 4, 2017mantavya

Auto/ હોન્ડા ટુ-વ્હીલર્સમાં તેજી, ભારતમાં વેચાણનો આંકડો 5 કરોડ યુનિટને પાર, એક્ટિવાનું મોટું યોગદાન

October 4, 2021padma prajay
માનવ તસ્કરી ભૂતપૂર્વ ફેસબુક કર્મચારીનો નવો ખુલાસો: કંપનીના ટ્રેડ ટૂલમાંથી

Technology/ ભૂતપૂર્વ ફેસબુક કર્મચારીનો નવો ખુલાસો: કંપનીના ટ્રેડ ટૂલમાંથી થાય છે માનવ તસ્કરી

October 26, 2021padma prajay

Technology/ અહીંથી ખરીદો Realme 5 pro ફોન, મળી રહ્યો છે 2899 રુપિયામાં

January 6, 2021January 6, 2021Bhumika patel

Technology/ સ્માર્ટફોનને સાત વર્ષ સુધી અપડેટ આપો, આ દેશની સરકારે કરી માંગ

September 6, 2021September 6, 2021padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy