Gujarat/
ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટ બેઠક , CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક , નવા વર્ષના પ્રારંભે મળશે પ્રથમ કેબિનેટ , કૃષિ સહાય ચૂકવણીની થઇ શકે સમીક્ષા , ધો.1 થી 5 વર્ગો શરૂ કરવા મુદ્દે થઈ શકે ચર્ચા , કોરોનાના ધીમી ગતિથી વધતા કેસ મુદ્દે થઈ શકે ચર્ચા , રાજ્યભરમાં વિકાસ યાત્રા યોજવા મુદ્દે ચર્ચા
