Gujarat/ દ્વારકામાં મોટા ડ્રગ્સ રેકેટનો મામલો, જિ.પોલીસવડા સુનિલ જોશીનું નિવેદન, દ્વારકા પોલીસે 16 થી 17 કિલો MD ડ્રગ્સ ઝડપ્યું, મહારાષ્ટ્રનાં એક શખ્સ પાસેથી મળ્યો જથ્થો, દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા એક શખ્સને ઝડપ્યો, 1 કિલો MD ડ્રગ્સની કિંમત અંદાજે 5 કરોડ રૂપિયા, આરોપી પાસેથી 85 થી 88 કરોડનો જથ્થો ઝડપાયો, સમગ્ર મામલે 3 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ

Breaking News