India/
કોરોના સમયની સ્પેશિયલ ટ્રેન હવે રાબેતા મુજબ, પ્રવાસીઓના હિતમાં રેલવેમંત્રાલયનો નિર્ણય, પ્રવાસીઓના ભાડામાં પણ 30 ટકા ઘટાડો થશે, તમામ ટ્રેનો સામાન્ય ભાડા સાથે જ સંચાલિત થશે
