રાજ્યમાં આજકાલ લેન્ડ ગ્રેબિંગ ના કિસ્સાઓ વધી રહ્યા છે તાજેતરમાં જ અમદાવાદના એક પરિવારે ચાણસ્મા ખાતે આવેલી તેમની જમીન ઉપર અન્ય કોઈએ ગેરકાયદેસર રીતે કબજો કરતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી ભૂમિકા બેન ના જણાવ્યા અનુસાર તેમના પતિ મોઢેશ્વરી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નો વ્યવસાય ચલાવે છે આ વ્યવસાય તેમના સસરા એ શરૂ કરેલો હતો અને આ વ્યવસાય અનુસંધાને નાની-મોટી જુદી જુદી ટોળું તેઓ આયોજન કરતાં હોય છે જેમાં ઘણી વખત વિવિધ પ્રકારની ભજન મંડળીઓ સાથેની યાત્રાઓ નું પણ આયોજન કરવામાં આવે છે વર્ષ ૧૯૯૨ દરમ્યાન તેમના સસરા એ કરેલી એક યાત્રામાં કુસુમબેન ઉર્ફે શકુંતલાબેન ચિનુભાઈ પટેલ રહે સહજાનંદ કોલેજ અમદાવાદ દ્વારા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : તાપી કિનારે વિદેશી પક્ષીઓનું આગમન, આ પક્ષીઓને જોવા ઉમટ્યા સુરતવાસીઓ
શકુંતલાબેન ને મારા સસરા ની સર્વિસ ઘણી પસંદ આવી હતી અને ત્યારબાદ અવારનવાર ધાર્મિક યાત્રાઓ માં અમારી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નો ઉપયોગ કરતા હતા કુસુમબેન ના પતિનું ૧૯૯૦માં અવસાન થયું અને તેમને સંતાનમાં એક માત્ર દીકરી ખેતર હતી કુસુમબેન પોતાની દીકરી અને જમાઈ સાથે રહેતા હતા અને અવારનવાર ધાર્મિક યાત્રાઓ ગોઠવવાના કારણે કુસુમબેન અને ભૂમિકા બેન ના પરિવાર વચ્ચે ગોળ જેવા સંબંધો સ્થાપિત થયા હતા કુસુમબેન ભૂમિકા બેન ના પતિ એટલે કે હિરેનભાઈ ભગતને પોતાનો દીકરો માનતા હતા.
વીરેન ભાઈ પણ કુસુમબેન ને માસિક કહી બોલાવતા હતા અને બંને પરિવારો વચ્ચે એકબીજાના ઘરે આવવા જવાના સંબંધો હતા તો ઘણી વખત ધાર્મિક યાત્રાઓ માં પણ બંને પરિવારો સાથે આવતા જતા હતા કોસંબાના પિયર પક્ષને પણ ભૂમિકા બેન ના પરિવાર સાથે સારા સંબંધો હતા કુસુમબેન પિયર વહેલાલ ખાતે આવેલું હતું.
આ પણ વાંચો :રાજકોટ ભાજપના બોર્ડમાં વિજય રૂપાણીના નામને લઇ વકર્યો વિવાદ
અત્રે નોંધનીય છે કે કુસુમબેન ના પતિ ના પહેલા લગ્ન શારદાબેન સાથે થયેલા હતા પરંતુ તેઓને કોઈ સંતાન ન થતા બીજા લગ્ન કુસુમબેન સાથે કરેલા હતા કુસુમબેન એ પણ સંતાનમાં એકમાત્ર દીકરી હતી કોઈ દીકરો હતો નહીં અને આથી જ કુસુમબેન આ પરિવાર જનો અને કુસુમબેન પોતે પણ ભાવિકા બેન ના પતિ વીરેન ભાઈ ને પોતાનો દીકરો ભણતા હતા.
કુસુમબેન દીકરી અને જમાઈ તેમને અવારનવાર પરેશાન કરતા હતા અને માનસિક ત્રાસ આપતા તેનાથી ઘરમાં પણ કાઢી મૂકતા હતા આ દરમિયાન કુસુમબેન ભાવિકા બેન ના ઘરે રહેતા અને દીકરી જમાઈ દ્વારા આપવામાં આવેલા ત્રાસ ની વાતો પણ કરતા હતા ભાવિકા બેન ને પોતાની પુત્રવધુ જ માનતા હતા અને ભાવિકા બેન ને પણ માસી સમજી તેમની સેવાચાકરી કરી હતી.
આ પણ વાંચો :સુરતના અભેટા ગામ પાસે દુર્ઘટના, જાનૈયા ભરેલી બસમાંથી નીચે પટકાતા યુવાનનું મોત
જોકે કુસુમ માસી ના અવસાન બાદ તેમની દીકરી અને જમાઈ દ્વારા એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં તમામ સંપત્તિના માલિક તરીકે તેમની દીકરી અને જમાઈને દર્શાવવામાં આવ્યા હતા જ્યારે ફરિયાદી ભાવિકાબેન દ્વારા ૫૦ ટકાનો વેલ રજૂ કરવામાં આવ્યું છે ભાવિકા બેન ની કમ્પ્લેન છે કે તેમની દીકરી દ્વારા ઇંગલિશ માં બનાવેલું bill એ ખોટું છે અને જે અંગે કુસુમબેન ને પણ કોઇ જાણ હતી નહીં
19 6 2014ના રોજ કુસુમબેન ભાવિકા બેન ના ઘરે આવ્યા હતા તે સમયે તેમના ભાઈ વિક્રમભાઈ પટેલ પણ તેમની સાથે હતા વધુમાં ભાવિકા બેન ના સાસુ અને પતિ પણ ઘરમાં હાજર હતા બધાની હાજરીમાં કુસુમબેન એ જણાવ્યું હતું કે ભાવિકા અને વિરેન મારી ખુબ સારસંભાળ રાખે છે હું મારી ખુશી થી મારા પતિ સામે ચિનુભાઈ પટેલ નવ ની સર્વે નંબર 270 ગામ લપકામણ તાલુકો દસકોઈ ની સીમમાં આવેલી જમીન જમીનમાંથી ભાવિકા અને વિલનને ભાગ આપવા માંગું છું ૫૦ ટકા જમીન મારી દીકરી-જમાઇને અને ૫૦ ટકા જમીન ભાવિકા વિરેનને આપવાની વાત કરી હતી અને તે મુજબનું વિલ બનાવ્યું હતું. આ સમગ્ર કેસ અંગે હાલમાં તો તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : ભૂસ્તર વિભાગની ટીમે ખાનગી રાહે ચેકિંગ હાથ ધરી રેતી ભરેલા ચાર ડમ્પર ઝડપી પાડયા
