Gujarat/
ભાવનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ , ચિત્રા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ , અથડામણ ઉગ્ર થતા બે પક્ષો વચ્ચે મારામારી , રોડ પર ટુ-વ્હીલરને આગ ચમ્પી , હાલ ઝગડાનું કારણ અકબંધ , ડી. ડિવિઝન પોલીસ ઘટના સ્થળે , પોલીસે વધુ તપાસ હાથ ધરી
