Gujarat/ નડિયાદ કોર્ટે ગેંગરેપના આરોપી કરી સજા, કોર્ટે 2 આરોપીને જીવે ત્યા સુધી કેદની સજા, 5 જ દિવસમાં કોર્ટે આપ્યો ચુકાદો, સેશન્સ કોર્ટે દાખલો બેસાડતો ચુકાદો કર્યો, અરોપીઓેને રેપ અને અપહરણ ગુનામાં સજા, 17 વર્ષની સગીરા પર આચર્યુ હતુ દુષ્કર્મ, 8 લાખનું વળતર ચૂકવવા કોર્ટે કર્યો આદેશ

Breaking News