Gujarat/ સુરતના મહારાણા ચોકડી પાસે અકસ્માત , ગોડાદરા પોલીસ સ્ટેશનની હદમાં અકસ્માત , અકસ્માતમાં 7 વર્ષિય બાળકનું મોત , અકસ્માતના કારણે લોકોમાં અરેરાટી , ટ્રક પુરવઠા વિભાગનું હોવાની ચર્ચા , પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Breaking News