હુમલો/ નવસારીના વાસદાના ધારાસભ્યો પર હુમલો,પ્રચાર દરમિયાન કારના કાચ તોડ્યા…

વાસદા ના આદિવાસી કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલો કરવામા આવ્યો છે ,ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે

Gujarat

નવસારી MLA ઉપર થયો હુમલો
વાસદાના આદિવાસી કોંગ્રેસી MLA પર હુમલો
MLA અનંત પટેલ ઉપર થયો હુમલો
ચૂંટણી પ્રચાર દરમીયાન ધારસભ્ય પર થયો હુમલો.
હુમલામાં MLA અનંત પટેલની ગાડીના કાચ તૂટ્યા

નવસારીના ધારાસભ્ય પર હુમલો કરવાના સમાચાર આવ્યા છે, વાસદા ના આદિવાસી કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલો કરવામા આવ્યો છે ,ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં ધારાસભ્યની કરાન કાચ તોડી નાંખવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતનૂ ચૂંટણી અર્થે પ્રચાર કરવા ગયા હતા અને ઐએ સમયે હુમલો થયો હતો. પોલીસ હાલ ઘટના સ્થળે પહોચી છે અને તપાસ હાથ ધરી છે.