Gujarat/ કચ્છના જખૌ નજીકથી ડ્રગ્સ ઝડપાવાનો મામલો , 6 પાક.ઓને ભુજ સ્પે.કોર્ટમાં રજૂ કરાશે , સવારે 11 વાગ્યે ATS આરોપીઓને રજૂ કરશે , બે દિવસ પૂર્વે બોટમાંથી ઝડપાયું હતુ ડ્રગ્સ , રૂ. 400 કરોડના ડ્રગ્સ સાથે 6 લોકોને ઝડપ્યા હતા

Breaking News