Gujarat/ સુરત શહેરમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર ચિંતાજનક હદે વધી રહ્યા છે કોરોનાના કેસ 24 કલાકમાં 20 પોઝિટીવ કેસ નોંધાયા નવા પોઝિટિવ કેસમાં 5 વિદ્યાર્થીઓનો સમાવેશ હીરા વેપારીસ કોમ્પ્યુ. એન્જી.ને પણ કોરોના એક જ પરિવારના 4 સભ્યોને કોરોના ભટારની શિવપેલેશ સોસા.માં કોરોનાના કેસ બે સભ્યો કોલકત્તાથી પરત આવ્યા હતા

Breaking News