Gujarat/ કોરોનાના સંક્રમણને લઇ CM આવતીકાલે કરશે બેઠક , આરોગ્ય મંત્રી અને ગૃહરાજ્યમંત્રી બેઠકમાં રહેશે હાજર , મુખ્ય અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનર પણ રહેશે હાજર , સાંજે 6.30 કલોકે મળશે બેઠક કોર કમિટીની બેઠક , વધતા સંક્રમણને લઇ રાજ્યની પરિસ્થિતિની કરશે સમીક્ષા 

Breaking News