અમદાવાદઃ 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે નિમિતે HCG દ્વારા કેન્સર પિડિતોને પ્રોત્સાહન આપવા માટે વોલ ઓફ ફાઇટરના નામે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે કેન્સલ પીડિતો પાસે વોટ્સએપ દ્વારા તેમના ફોટો મંગાવવામાં આવ્યા હતા. તેની વોલ બનાવીને તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
Not Set/ કન્સર સામે જંગ જીતેલા માટે HCG એ કર્યું વોલ ઓફ ફાઇટરનું કર્યું અનાવરણ