Gujarat/
રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત, હળવા લક્ષણ હોવાથી હોમ આઇસોલેટ થયા, સંપર્કમાં આવનાર અધિકારીઓ કરાવ્યો RTPCR ટેસ્ટ, રાજ્યમાં અધિકારીઓમાં વકરી રહ્યું છે કોરોના સંક્રમણ
