Gujarat/
નર્મદાના ડેડીયાપાડામાં વિદ્યાર્થિની પર ગેંગરેપ, ધો.11માં ભણતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ, 6 કિશોરોએ વિદ્યાર્થિની પર કર્યું દુષ્કર્મ, શાળાની પાછળ લઇ જઇને આચર્યું દુષ્કર્મ, પોલીસે તમામ આરોપીને ઝડપી પાડ્યા, આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ
