Gujarat/
હર્ષ સંઘવી અને ગોવિંદ પટેલ વચ્ચે આજે મુલાકાત, MLA ગોવિંદ પટેલ આજે ગાંધીનગર પહોંચશે, રાજકોટ CP મનોજ અગ્રવાલ વિરુદ્ધ ફરિયાદ, ગોવિંદ પટેલ પાસે એક ડઝનથી વધુ ફરિયાદોની યાદી, પૂરાવા સાથેની ફરિયાદો ગૃહમંત્રીને સોંપશે, અગાઉ પણ ગૃહમંત્રી પત્ર દ્વારા કરી ચૂક્યા છે ફરિયાદ
