Gujarat/
કાશ્મીરી બાપુને આજે અપાશે સમાધિ, જૂનાગઢ ભવનાથના સંત છે કાશ્મીરી બાપુ, અંતિમ વિધિમાં સંતો-મહંતો રહેશે હાજર, આજે બપોરે અઢી કલાકે બાપુને અપાશે સમાધિ, ગઇકાલે બ્રહ્મલીન થયા હતા કાશ્મીરી બાપુ, લાંબી સારવાર બાદ 97 વર્ષની વયે થયા દેવલોક, સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી
